Question
સાદું રૂપ આપો: ૨૧૫ $+$ ૧૧૯ $-$ ૧૮૫

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શાળા-પુસ્તકાલયમાં ૫૪૭ પુસ્તકો હતાં. વૅકેશન પડતાં તેમાંથી ૨૧૯ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયાં, તો વૅકેશન દરમિયાન પુસ્તકાલયમાં કેટલાં પુસ્તકો બાકી રહ્યાં ?
ગણિતના એક પાઠયપુસ્તકમાં ૧૨૮ પાનાં છે. ગુજરાતીના પુસ્તકમાં ૧૩૬ પાનાં છે. બંને પુસ્તકના મળીને કુલ કેટલાં પાનાં થાય ?
એક દુકાનમાંથી સંજયે ₹ ૪૫ ની કિંમતવાળાં ૫૮ પુસ્તકો ખરીધાં, તો તેણે દુકાનદારને કેટલા રુપિયા ચૂકવ્યા હશે ?
શાળાના બાળમેળામાં ૨૩૮ છોકરાઓ અને ૨૨૪ છોકરીઓએ ભાગ લીધો હતો. આ બાળમેળામાં કુલ કેટલાં બાળકોએ ભાગ લીધો કહેવાય ?
એક બૉલપેનની કિંમત ₹ ૨૦ હોય, તો આવી ૨૨ બૉલપેનની કિંમત કેટલી થાય ?
એક પેકેટમાં ૪૨ ગોળીઓ હોય, તો આવાં ૮ પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય ?
ટ્રેનના એક ડબામાં ૧૩૨ લોકો બેઠા છે. બીજા ડબામાં ૧૨૯ લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે ?
એક દુકાનદારને સવારે ૩૮૪ રૂપિયાની આવક થઈ. બપોરે ૪૩૨ રૂપિયાની આવક થઈ અને સાંજે ફેરિયાને ૨૯૫ રૂપિયા ચુકવ્યા. તો દુકાનદાર પાસે કેટલા રૂપિયા રહ્યાં હશે ?
શાંતિનગર પ્રાથમિક શાળામાં ૩૩૫ કુમાર અને ૩૨૮ કન્યાઓ અભ્યાસ કરે છે. તો આ શાળાની કુલ સંખ્યા કેટલી થાય ?
સાદું રૂપ આપો: ૩૮૯ $+$ ૨૨૮ $-$ ૨૯૭