બરફની ઉષ્માવાહકતા ${K}$ અને ગલનગુપ્તઉષ્મા $L$ લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?
\(\Rightarrow \frac{\mathrm{dx}}{\mathrm{dt}}=\frac{26 \mathrm{K}}{\rho \mathrm{Lx}}\)
કારણ : કિર્ચોફના નિયમ મુજબ આપેલ તરંગલંબાઇએ પદાર્થની ઉત્સર્જકતા અને શોષકતા સમાન હોય