$ Ingen\,\, Hauz's$ ના પ્રયોગમાં બે સળિયા પર રાખતા તેની પર અનુક્રમે સેમી $10$ સેમી અને $25$ સેમી ઓગળે છે તો તે બે સળિયા અલગ ધાતુના છે તો તે બે સળિયા ઉષ્માવાહકતા કેટલી થાય ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $12\; cm$ ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ $500\;K$ તાપમાને $450\;W$ પવારનું ઉત્સર્જન કરે છે. જો તેની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરતાં ઉત્સર્જિત પાવર વોટમાં કેટલો થાય?
બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
સ્લેબ સમાન જાડાઈના કોપર અને બ્રાસના બે સમાંતર સ્તર છે અને ઉષ્મીય વાહકતા $1:4$ ના ગુણોત્તર છે. જો બ્રાસની મુક્ત બાજુનું તાપમાન $100°C$ અને કોપરનું $0°C$ છે. તો અત:બાજુનું તાપમાન ....... $^oC$ છે.
એક લોખંડના ટુકડાને જયોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધુંધળો લાલ બને છે, ત્યારબાદ તે રાતાશ પડતો પીળો બને અને છેલ્લે ગરમ સફેદમાં ફેરવાય છે. ઉપરોકત અવલોકનની સાચી સમજૂતી શેના ઉપયોગથી શકય છે.
બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)