એક તંત્રને $1000$ વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર $200$ વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો $........\,W$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
એક ઉષ્મા એન્જિન$1915\, J,$ $-40\, J ,+125\, J$ અને $-Q\,J$ જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા $50.0 \%$ છે. તો $Q$ નું મૂલ્ય કેટલા $J$ હશે?