કથન $A$: પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.
કારણ $R$: $P-n$ જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ $V$ માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| $V _{ z }|>\pm V \geq| V _0 \mid$ અહીયા $v_0$ એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને $v_z$ એ બ્રેકડાઉન વોલ્ટેજ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
સૂચી - $I$ | સૂચી -$II$ |
$(a)$ રેક્ટિફાયર | $(i)$ $a.c.$ વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. |
$(b)$ સ્ટેબીલાઈઝર | $(ii)$ $a.c.$ વોલ્ટેજનું $d.c.$ વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. |
$(c)$ ટ્રાન્સફોર્મર | $(iii)$ રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી $a.c.$ ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. |
$(d)$ ફિલ્ટર | $(iv)$ ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. |
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો