Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બેગ $p$ (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ($ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....
એક $m $ દળનો લીસો ગોળો $u$ વેગથી પૃષ્ઠ (સપાટી) પર ગતિ કરે છે જે તેટલા જ પરીમાણના $2m $ દળના બીજા લીસા ગોળા સાથે અથડાય છે. સંઘાત પછી બીજા ગોળાના વેગની અવધિ કેટલી હશે ?
$1g $ નો પદાર્થ $3\hat i - 2\hat j$ ના વેગથી તેજ દિશામાં જતા $4\hat j - 6\hat k$ વેગના $2g$ ના પદાર્થ સાથે અથડાતા બંને પદાર્થ ચોંટી જાય છે.તો તેમનો સંયુકત વેગ......$m{s^{ - 1}}$
બળ $\vec{F}=(2+3 x) \hat{i}$ એ એક કણ ઉપર $x$ દિશામાં પ્રવર્તે છે, જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $x$ મીટરમાં છે. $x=0$ થી $x=4\,m$ ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....$J$ હશે.
$2 kg$ દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેનો ઢાળ $8m$ અને ઉંચાઈ $1m $ હોય તેવા સમતલ પર સ્થિર સ્થિતિ એ છે ઘર્ષણ ગુમાંક $0.2$ હોય તો પદાર્થને ન્યૂનત્તમ બિંદુએથી મહત્તમ બિંદુએ પહોંચતા થતું કાર્ય કેટલા ....$J$ હશે ?