Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $M$ દળનો કણ $X$ અક્ષ સાથે $V_O$ ઝડપથી બીજા $'m'$ દળના અને $y $ અક્ષ સાથે $V_O$ ઝડપથી ગતિ કરતા કણ સાથે અથડાઈને ચોંટી જાય છે. સંઘાત પછી કણના આ જોડાણનો વેગ કેટલો હશે ?
$m$ દળનો એક ટુકડો $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરૂદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટુકડો ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $l_0$ છે અને જ્યારે ટુકડો મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાય છે તો ટુકડાનો અંતિમ વેગ કેટલો હશે ?
$50 \mathrm{~kg}$ ની વસ્તુને જમીનથી $20 \mathrm{~m}$ ઉંચાઈ સુધી આકૃતિમાં દર્રાવ્યા મુજબ બે જુદી-જુદી રીતે ઉંચકવામાં આવે છે. બંને કિસ્સામાં અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળની વિરુધ્ધ કરવું પડતું કાર્ય નો ગુણોત્તર . . . . .થશે
$m$ દળવાળો પદાર્થ $3 \,km/h$ જેટલા વેગથી $2\,m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાઇને ચોંટી જાય છે. હવે સંયુકત દળ ગતિ કરવાનું શરૂ કરે છે. સંયુકત વેગ ($km/h$ માં) કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sqrt{2} \,kg$ દળ વાળા એક બ્લોકને એક ઢોળાવવાળી લીસી સપાટીની ટોચ પરથી છોડવામાં આવે છે. જો સ્પ્રિંગ નો સ્પ્રિંગ અચળાંક $100 \,N / m$ હોય અને ને $1 \,m$ સંકોચાયા બાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતો હોય તો સ્થિર થયા પહેલાં બ્લોક કાપેલ અંતર ...... $m$ છે.
એક $m$ દળનો કણ $X-$દિશામાં $2\,v$ વેગ સાથે ગતિ કરે છે. હવે $2\,m$ દળનો કણ જે $y$ દિશામાં $v$ વેગથી ગતિ કરે છેતે $x$ દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ પણે સ્થિતિસ્થાપક હોય તો અથડામણ દરમિયાન ઊર્જાનો ઘટાડો $........\%$