એક ઉપગ્રહ $R$ ત્રિજયાની કક્ષામાં પૃથ્વીની ફરતે ફરે છે. બીજા ઉપગ્રહને $1.01R$ ત્રિજયાની કક્ષામાં પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. બીજા ગ્રહનો આવર્તકાળ પહેલા ગ્રહ કરતાં ........ $\%$ વધારે હોય .
  • A$0.5$
  • B$1$
  • C$1.5$
  • D$3$
IIT 1995, Medium
Download our app for free and get startedPlay store
c
(c)In the problem orbital radius is increased by \(1\%\).

Time period of satellite \(T \propto {r^{3/2}}\)

Percentage change in time period = \(\frac{3}{2}\) (\(\%\) change in orbital radius)

\(= \frac{3}{2}(1\% ) = 1.5\% \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેલે ઉપગ્રહ સતત દુનિયાના એક છેડેથી બીજા છેડે $T.V.$ પ્રોગ્રામ પ્રસારિત કરે કારણ કે
    View Solution
  • 2
    ગુરુત્વાકર્ષી બળ માટે સામાન્ય રીતે ઉપવલયાકાર કક્ષા માટે શું સાચું છે ?
    View Solution
  • 3
    ધારોકે એક હળવો ગ્રહ એક બહુ વજનદાર તારાની ફરતે $R$ ત્રિજ્યાની કક્ષામાં $T $ આવર્તકાળથી ફરે છે.તારા અને ગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ $R^{-5\over 2}$ ના સમપ્રમાણમાં હોય તો $T^2$ કોના સમપ્રમાણ માં હોય ?
    View Solution
  • 4
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી થી અનંત અંતરે લઇ જવા માટે કેટલી ગતિઉર્જા આપવી પડે?[$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 5
    ચંદ્ર ને પૃથ્વીના પ્ર્ક્ષિપ્ત ગુરુત્વાકર્ષણ માથી છટકી જવા તેના વેગમાં કેટલા ગણો વધારો કરવો પડે ?
    View Solution
  • 6
    એક નવા ગ્રહનો વિચાર કરો, જેની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, પરંતુ તેનો આકાર પૃથ્વી કરતાં ત્રણ ગણો મોટો છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે, તો નવા ગ્રહની સપાટી પર $g'$ હોય, તો 
    View Solution
  • 7
    પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે. જો તેને $h=2 R$ ઊંચાઈ એ લઈ જવામાં આવે, તો તેનું વજન ........... $N$ હશે ?
    View Solution
  • 8
    પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહ માટે નીચેમથી શું ખોટું છે ?
    View Solution
  • 9
    પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ......... $m/{\sec ^2}$ થાય.
    View Solution
  • 10
    $m$ દળ ધરાવતા એક કણને $v=\mathrm{kV}_{\mathrm{e}}(\mathrm{k}\,<\,1)$ જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.

    $(\mathrm{V}_{\mathrm{e}}=$ નિષ્ક્રમણ વેગ$)$

    પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઉંચાઈ $.....$ હશે.

    View Solution