Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20 \;{V}\; emf$ અને $10 \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ $10 \;\Omega$ અવરોધ ધરાવતા ${n}$ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ છે. હવે આ $n$ અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ $20$ ગણો થાય, તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
$50\;cm$ લાંબા અને $1\;mm^2$ આડછેદ ધરાવતા તારને જ્યારે $2\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4\,A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારની અવરોધકતા કેટલી હશે?
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધ ધરાવતો તાર ધરાવે છે. તેને $2\,V\ emf$ વાળા કોષ સાથે જોડવામાં આવેલ છે. તો એકમ લંબાઈ દીઠ વિધુત સ્થિતિમાનનો તફાવત .... હશે.