એક વિદ્યુત ડાયપોલને $4 \times 10^5 \,N / C$ તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણો મૂકવામાં આવી છે. તે $8 \sqrt{3} \,Nm$ જેટલુ ટોર્ક અનુભવે છે. જો ડાયપોલની લંબાઈ $4 \,cm$ હોય તો ડાયપોલ પર વિદ્યુતભાર ............... $C$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ અનંત લંબાઈ ધરાવતી વિદ્યુતભારીત પાતળી શીટ (તકિત)ને ગોઠવવામાં આવે છે. $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય $\frac{x \sigma}{\epsilon_o}$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . .હશે. (દરેક રાશિ $SI$ એકમ પદ્ધતિમાં માપવામાં આવેલ છે.)
બે સમાંતર સુવાહક પૃષ્ઠોની એકબાજુનું ક્ષેત્રફળ $A$ છે. જો કોઈ એક પૃષ્ઠને વિદ્યુતભાર $Q$ આપવામાં આવે અને બીજીને તટસ્થ રાખવામાં આવે, તો બંને પૃષ્ઠોની વચ્ચે કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું છે ?
ઉગમબિંદુ પર કેન્દ્ર રહે તેમ વિધુતડાઇપોલ $X$- અક્ષ પર મુકેલ છે. $OP$ રેખા $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે.જો $P$ બિદું આગળ વિધુતક્ષેત્ર $y$- અક્ષની દિશામા હોય તો $\theta$ નું મૂલ્ય કેટલું થાય?
સમાન વિરૂદ્ધ નિશાની ધરાવતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ($\sigma$ $= 26.4 \times 10^{-12} \ C/m^2$) વાળી બે સમાંતર વિશાળ પાતળી ધાતુની તકતી છે. આ તકતી વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ........$N/C$ છે.
સમાન મૂલ્ય $0.01\,C$ ના અને $0.4\,mm$ અંતરે રાખેલા બે વિદ્યુતભારો, વિદ્યુત ડાયપોલ (દ્વિધ્રુવી) ની રચના કરે છે. જો દ્રી-ધ્રુવીને $10\,dyne/C$ ના નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં, $\vec{E}$ સાથે $30^{\circ}$ ના કોણે મૂકવામાં આવે, તો દ્વિ-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય ...... હશે.
બે સમાન ગોળાઓ $A$ અને $B$ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે $F$ જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો $C$ પ્રથમ ગોળા $A$ના અને ત્યારબાદ ગોળા $B$ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ $A$ અને $B$ ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું બળ $...........$ હશે.