એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં $I$ જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે?
કોઈ ચલિત ગુંચળું ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ $50\,ohm,$ અને તેના પર $25$ કાપા છે. જ્યારે તેમાંથી $4\times 10^{-4}$ એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેની સોય (દર્શક) એક કાપા જેટલું આવર્તન અનુભવે છે. આ ગેલ્વેનોમીટરને $2.5\,V$ ના વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો તેને ____________$ohm$ અવરોધ સાથે જોડવું પડશે
$100 \;\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એ $10\; mA$ વિદ્યુતપ્રવાહ પર પૂર્ણ સ્કેલ આવર્તન આવે છે. તો શંટનું મુલ્ય કેટલો હોવો જોઈએ કે જેથી તે $100 \;mA$ વિદ્યુતપ્રવાહ માપી શકે?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
એક ગેલ્વેનોમીટરનો અવરોધ $50 \Omega$ છે અને તે મહતમ $5 \mathrm{~mA}$ પ્રવાહને પસાર થવા દે છે.તેનું $100 \mathrm{~V}$ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુંપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ______$\Omega$છે.