એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?
  • Aચુંબકીયક્ષેત્ર $B$ ની લંબ દિશામાં અક્ષની સાથ ધુમ્મરીયો માર્ગ
  • Bચુંબકીયક્ષેત્ર $B$ ની દિશામાં સીધો
  • Cચુંબકીયક્ષેત્ર $B$ ની દિશામાં ધૂમ્મરીયો માર્ગ
  • D
    વર્તુળાકાર માર્ગ
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
Due to component \(v_1\),

magnetic force \(F = qv _1 B \sin \theta=0\)

So \(v _1\) remains unchanged

but due to component \(v_2\) magnetic force act towards centre i.e. moving it circular. So path is helical with the axis parallel to magnetic field \(B\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લાંબા સોલેનોઈડની એકમ. લંબાઈ દીઠ આાંટાઓની સંખ્યા $10$ છે. તેની સરેરાશ ત્રિજ્યા $5\,cm$ હોય અને તેમાંથી $10\,A$નો વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો કેન્દ્ર પાસે મળટી ફલક્સ ઘનતા અને અક્ષ પર છેડા પાસે મળતી ઘનતાનો ગુણોતર કેટલો હશે ?
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    તારને કાટખૂણે $\angle ABC=90^o$ વાળવામાં આવે છે.જયાં $AB = 3 \,cm$ અને $BC = 4 \,cm$ છે.તેને $10\,A$ પ્રવાહ પસાર કરીને $5T$ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકતાં તેના પર કેટલા.......$N$ બળ લાગશે?
    View Solution
  • 4
    $50\,V$ ની ક્ષમતાનું વોલ્ટ મીટર $10\,mA$ ની ક્ષમતાનું  એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ $54\,\Omega$ અને $1\,mA$ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે.

    $(A)$ વોલ્ટમીટર માટે $R \approx 50\,k\,\Omega$

    $(B)$ એમિટર માટે $r \approx 0.2\,\Omega$

    $(C)$ એમિટર માટે $r =6\,\Omega$

    $(D)$ વોલ્ટમીટર માટે $R \approx 5\,k\,\Omega$

    $(E)$ વોલ્ટમીટર માટે $R \approx 500\,\Omega$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    કોઇલનો ટોર્ક વિરુધ્ધ ખૂણાનો ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 6
    $R$ ત્રિજયા ધરાવતી રીંગ પરના $A$ અને $B$ બિંદુ વચ્ચે બેટરી લગાવેલ છે. $AB$ એ કેન્દ્ર આગળ $ \theta $ ખૂણો બનાવે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર... 
    View Solution
  • 7
    એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,
    View Solution
  • 8
    તાર $1$ અને $2$ માંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર થાય છે.તાર $2$ નો ખંડ $dl$ તાર $1$ થી $r$ અંતરે છે,તો ખંડ પર કેટલું બળ લાગશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ $6\, cm$ લંબાઇની $AB$ બાજુમાથી $5\, A$ પ્રવાહ વહે છે.તો તેના કારણે $P$ બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? $(\mu _0 = 4p\times10^{-7}\, N-A^{-2})$
    View Solution
  • 10
    $L$ બાજુવાળી સમક્ષિતિજ ચોરસ લૂપમાં $i$ પ્રવાહ પસાર થાય છે.હવે અડધી લૂપને વાળીને શિરોલંબ કરવામાં આવે છે. $ \overrightarrow {{\mu _1}} $ અને $ \overrightarrow {{\mu _2}} $ એ વાળ્યા પહેલા અને પછીની ચુંબકીય મોમેન્ટ હોય,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution