એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
A$40$
B$30$
C$20$
D$50$
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
d \(\frac{ dr }{ dt }=10^{-3}\,m / s\)
\(\frac{ dA }{ dt }=2 \pi r \frac{ dr }{ dt }\)
\(\varepsilon=\left|\frac{- d \phi}{ dt }\right|=\left|\frac{ BdA }{ dt }\right|\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$90 \%$ કાર્યક્ષમતા ઘરાવતું ટ્રાન્સફોર્મર $200 \;V $ અને $3\; kW$ ના પાવર સ્ત્રોત પર કાર્ય કરે છે. જો ગૌણ ગુંચળાનો પ્રવાહ $6\;A$ હોય, તો ગૌણ ગુંચળાનો વોલ્ટેજ અને પ્રાથમિક ગુંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?
$4000$ પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને $2300\,V$ ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે $230\,V$ આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી $5\,A$ નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય તો તેનો આઉટપુટ પ્રવાહ $A$ માં કેટલો હશે?
$L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
આકૃતિમાં બતાવ્યા અનુસાર $L = 400\,mH$ નું ઈન્ડકટરર અને $R_1=2 \Omega$ અને $R_2=2 \Omega$ ના અવરોધ ને $12\,V$ ની બેટરી સાથે જોડેલ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $T = 0$ સમયે સ્વિય $S$ બંધ છે. સમયના કાર્ય રુપે $L$ આગળ પોટેન્શિયલ હોય $..........$
બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $0.005\, H$ છે.પ્રથમ કોઇલમાં પ્રવાહ $I=I_0sin\omega t$ સૂત્ર મુજબ બદલાઇ છે, જ્યાં ${I_0} = 10\,A$ અને $\omega =100\pi\; radian/sec$ છે. બીજી કોઇલમાં મહતમ કેટલા મૂલ્યનો $e.m.f.$ ઉત્પન્ન થાય?