Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${x}\,>\,0$ વિસ્તારમાં $1 \,{T}$ જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. $1 \,{m}$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ $1 \,{m} / {s}$ aના વેગથી $x-$ અક્ષ પર ગતિ કરે છે. $t=0s$ સમયે તેનું કેન્દ્ર ${x}=-1 \,{m}$ પર છે. $t=1\, s$ સમયે તેમાં ઉદ્ભવતો $emf$ (${V}$ માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In ${V}$)
ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $220\,V$ મુખ્યમાંથી $100\,W$ અને $110\,V$ ના બલ્બને પ્રકાશિત કરવામાં આવે છે. જો મુખ્ય પ્રવાહ $0.5\;amp$ હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ($\%$ માં) આશરે કેટલી હશે?
$0.2\; m$ ત્રિજયાની વર્તુળાકાર તકતીને $\frac{1}{\pi }\;Wb/m^2$ મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે તેની અક્ષ $\vec B$ સાથે $60^o$ નો કોણ બનાવે છે. તકતી સાથે સંકળાયેલ ફ્લકસ ($Wb$ માં) કેટલું હશે?
$10^{-2}\, T$ ઘરાવતા ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં $30\,cm$ ત્રિજયા અને $ {\pi ^2} \;\Omega$ અવરોઘ ઘરાવતું વર્તુળાકાર ગૂંચળું મૂકેલ છે. આ ગૂંચળું ચુંબકીયક્ષેત્રને લંબ દિશામાં અને જે કોઇલનો વ્યાસ બનાવે છે. જો તે$200\, rpm$ ની ઝડપે ભ્રમણ કરે, તો ગૂંચળામાં ઉદ્ભવતા $AC$ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં
એક વિદ્યુત મોટર $50 \;V$ ના વિદ્યુતસ્થિતિમાન અને $12 \;A$ વિદ્યુતપ્રવાહ પર ચાલે છે. જો મોટરની કાર્યક્ષમતા $30 \%$ હોય તો મોટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે?
$1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$