એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
સમતલીય બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યા $30\,cm $ છે. તેની વક્ર સપાટી પર સિલ્વર લગાડવામાં આવે છે. હવે આ લેન્સનો ઉપયોગ કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચવા થાય છે. આ લેન્સથી ક્યા......$cm$ અંતરે વસ્તુને મૂકતાં તેટલા જ આકારનું વાસ્તવિક પ્રતિબિંબ મળશે?
$15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
$1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
એક પ્રિઝમ વાદળી અને લાલ કિરણને અનુક્રમે $10^{\circ}$ અને $6^{\circ}$થી વિચલિત કરે છે. અને બીજો પ્રિઝમ $8^{\circ}$ અને $4.5^{\circ}$ થી વિચલિત કરે છે. તો આ બે પ્રિઝમનાં વિભાજન પાવરની સરખામણી કરો.