આથી બે અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ ભેગા મળશે અને \(u = -50 \,\,cm\)
બહિર્ગોળ અરીસાની સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું અંતર
\(v = PI = MI - MP = MO - MP = 30 - 20 = 10 cm [MI = MO]\)
આ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ સાથે સંપાત થાય છે.
તેથી બહિર્ગોળ અરીસા માટે \(\,\frac{1}{{ + 10}}\,\, + \,\,\,\frac{1}{{ - 50}}\,\,\, = \,\,\,\frac{1}{{{f}}}\)
\( \Rightarrow \,\,{{f}}\,\, = \,\,\frac{{50}}{4}\,\, = \,\,12.5\,\,cm\,\,\,\,\,\therefore \,\,\,\,\,R\,\, = \,\,2{{f}}\,\, = \,\,\,25\,\,cm\)
બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તું, આભાસી અને નાનું હોય છે.
મોટવણી \(m\,\, = \,\, - \left[ {\frac{v}{u}} \right]\,\, = \,\, - \,\left[ {\frac{{ + 10}}{{ - 50}}} \right]\,\, = \,\,\, + \,\,\,\left[ {\frac{1}{5}} \right]\)
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?