$10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
$1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
ફિલ્મનું પ્રોજેક્ટર $100$ ફૂટ ક્ષેત્રફળના પડદા પર ફિલ્મને મેગ્નિફાઈ કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય ત્યારે પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ ..........$sq. cm$ થશે?
એક $5\, cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતાં ટેલિસ્કોપને દૂર રહેલી વસ્તુ આગળ એવી રીતે કેન્દ્રિત કરેલો છે. આઈપીસ માંથી સમાંતર કિરણો નિર્ગમન પામે છે. જો ઓબ્જેક્ટિવ આગળ વસ્તુ $2°$ નો કોણ બનાવે ત્યારે પ્રતિબિંબની કોણીય પહોળાઈ .....$^o$ શોધો.