એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $12 \,{cm}$ અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $15 \,{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ $8 \,{cm}$ અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા $(cm)$ દૂર બનશે?
  • A$350$
  • B$250$
  • C$50$
  • D$150$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
c
For the object to coincide with image, the light must fall perpendicularly to mirror. Which means that the light will have to converge at \({C}\) of mirror.
Without the mirror also, the light would coverage at \({C}\).

So the distance is : \(12+8+30=50 \,{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?
    View Solution
  • 2
    '$d$' ઊંડાઈના પાત્રમાં અડધે સુધી $n _1$ વક્રીભવનાંક ધરાવતું તેલ, અને બાકીનો અડધો ભાગ $n _2$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરવામાં આવે છે.જ્યારે આા પાત્રમાં ઉપરથી જોતાં તેની દેખાતી ઊંડાઈ $.........$ થશે.
    View Solution
  • 3
    $1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
    View Solution
  • 4
    એક વ્યક્તિનું નજીકબિંદુ $75 \,cm$ છે. તે $30\, cm$ અંતરે રહેલું પુસ્તક વાંચી શકે તે માટે ચશ્માના લેન્સનો પાવર કેટલો હોવો જોઈએ.
    View Solution
  • 5
    બે સમાંતર અરીસાઓ $A$ અને $B$ $10\,cm$ પર અલગ ગોઠવેલા છે. એક પદાર્થ બિંદુ $O$ અરીસા $A$ થી $2\,cm$ અંતરે આવેલું છે. બીજા નજીકના પ્રતિબિંબનું અંતર અરીસા $A$ ની પાછળ અરીસા $A$ થી $......cm$ છે.
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    $+ 2.50 D$ અને $-3.75 D$ ડાયોપ્ટરના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા ....$cm$ થાય?
    View Solution
  • 8
    $f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
    View Solution
  • 9
    બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.
    View Solution
  • 10
    ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
    View Solution