એક વ્યક્તિ નદીના તદ્દન સામેના કાંઠે જવા માટે પાણીના પ્રવાહ થી $120^o$ ના ખૂણે $0.5\, m/s$ ની ઝડપે તરી રહ્યો છે. નદીના પાણીના પ્રવાહની ઝડપ કેટલી ($m/s$ માં) હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50 \mathrm{~cm}$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે (સમયે) તેના પ્રવેગના લંબ અન સ્પર્શીય ધટકો સમાન રહ્ છે, જો $t=0$ સમયે તેની ઝડપ $4 \mathrm{~m} / \mathrm{s}$ હોય તો તેને પ્રથમ પિરભ્રમણ કરવા માટે લાગતો સમય $\frac{1}{\alpha}\left[1-e^{-2 \pi}\right] \mathrm{s}$ થાય છે, તો $\alpha=$________.
એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.
એક $2\pi r$ લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ની સાપેક્ષે $\omega$ જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે $P$ બિંદુ પાસે સ્થિર થાય છે તો $\omega^2$ નું મૂલ્ય કેટલું હશે?
એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ $ y = 2x -9x^2$ મુજબ ગતિ કરે છે. જો તેને $\theta_0$ ના ખૂણે $v_0$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... $(g = 10\,ms^{-2}$)