એક $x$-અક્ષની સાપેક્ષે ગતિમાન પદાર્થ ની સ્થિતિ ઊર્જા $U$ માં તેની સ્થિતિ $(x)$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પદાર્થ ક્યાં બિંદુએ સંતુલિત અવસ્થામાં હશે...
A$A$
B$B$
C$C$
D$A$ અને $C$ બંને
Medium
Download our app for free and get started
b (b)
at \(B, \frac{d U}{d x}=0\) (Slope of \(U-x\) curve)
\(\Rightarrow F=0\) at \(B\), So its a position of equilibrium
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ $v$ માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?
એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)
એક ટ્રક $1200 kg$ નું દળ ઉંચકીને સમતલ રસ્તા પર $10m/s $ ની સ્થાયી ઝડપથી ગતિ કરે છે. જોડાણ વચ્ચેનું તણાવ $1000 N $ છે. દળ પર વપરાતો પાવર ..... હશે. જ્યારે ટ્રક રસ્તા પરના $1m$ ઢાળ અને $6$ મી. ઉંચાઈ વાળા સમતલ પર ગતિ કરે ત્યારે તણાવ ..... હશે.
સમાન દળ ધરાવતી બે વસ્તુઓ $A$ અને $B$ એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ $A, v_1$ વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ $B$ એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ $v_2$ બને છે. $v_1: v_2$ ગુણોતર. . . . . . . થશે.
$m$ દળ ધરાવતા એક ચોસલાને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.