Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ પર લાગતું બળ $F$, તેના સ્થાનાંતર $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. બળ ન્યુટનમાં અને $x$ મીટરમાં છે. $x=0$ થી $x = 6\; m$ સુધી પદાર્થની ગતિ માટે બળ દ્વારા કેટલું કાર્ય ($J$ માં) થયું હશે?
પાણીના ધોધ પરથી, પાણી $100 kg$ પ્રતિ સેકન્ડના દરે ટર્બાઈનની બ્લેડ પર (પડે) વહે છે. જો પાણીના નીચે પડવાની ઉંચાઈ $100 m$ હોય તો, ટર્બાઈનમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?
એક બોલને $h_0$ ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?