એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ $( A=24)$ ને $5 \,keV$ ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને $0.5 \,T$ મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. $cm$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?
$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?
બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ $X$ અને $Y$ ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો $B_X$ અને $B_Y$ છે. જે $X$ ગૂંચળામાં આંટાની સંખ્યા $200$ અને ત્રિજ્યા $20\,cm$ અને $Y$ ગુંચળામાં આંટાની સંખ્યા $400$ અને ત્રિજ્યા $20\,cm$ છે, તો $B_X$ અને $B_Y$ નો ગુણોતર થશે.