Question
એકલવ્ય કઈ રીતે કુશળ ધનુર્ધર બને છે ?

Answer

એકલવ્ય આચાર્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને તેમને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી સવારથી સાંજ સુધી તે ધનુર્વિધાનો અભ્યાસ કરે છે. આ રીતે ધીમે ધીમે આત્મશ્રદ્ધા અને ગુરુશ્રદ્ધાના બળે તે કુશળ ધનુર્ધર બને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free