|
Electrolyte : |
$KCl$ |
$KNO_3$ |
$HCl$ |
$NaOAc$ |
$NaCl$ |
|
$\Lambda ^\infty (Scm^2mol^{-1}) $: |
$149.9$ |
$145.0$ |
$426.2$ |
$91.0$ |
$126.5$ |
ઉપર દર્શાવેલા વિધુતવિભાજયોની $25\,^oC$ તાપમાને ${H_2}O$ માં અનંત મંદને યોગ્ય મોલર વાહકતાનો ઉપયોગ કરી એસીટીક એસિડની મોલર વાહકતા ગણો.
\( = 91.0 + 426.2 - 126.5 = 390.7\)
$Ag+ I^- \rightarrow AgI +e^-,$ $E^o = 0.152\, V$
$Ag \rightarrow Ag^+ +e^-,$ $E^o =-0.800\, V$
$AgI$ માટે log $K_{sp}$નું મૂલ્ય શું થશે ? $(2. 303\, RT/F= 0. 059\, V)$