Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુની સપાટી પર એક $6\ eV$ ઊર્જા વાળો ફોટોન આપાત થાય છે. જેનું કાર્ય વિધેય $2\ eV$ છે. ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકાવવા માટે લાગુ પાડેલ ન્યૂનત્તમ રિવર્સ સ્થિતિમાન ........ $V$ છે.
જયારે $2V_0$ આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.
આઈન્સ્ટાઈન ફોટોઈલેકિટ્રક અસરના સમીકરણ પર આધારિત ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની (મહત્તમ) ગતિઊર્જા $\rightarrow$ વિકિરણની આવૃત્તિનો આલેખ સુરેખા મળે છે, જેનો ઢાળ .......