\(1\) ગ્રામ હાઈડ્રોજન \( = \,\,\frac{{82.35}}{{17.65}} = \,\,4.67\,\,\) ગ્રામ નાઈટ્રોજન સાથે જોડાય છે.
\(H_2O\) માં \( 11.10\) ગ્રામ હાઈડ્રોજન \(88.90\) ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
\(1\) ગ્રામ હાઈડ્રોજન \( = \,\,\frac{{88.90}}{{11.10}}\) \( = \,\,8.01\,\) ગ્રામ ઓકિસજન સાથે જોડાય છે.
\(N\) અને \(O\), જે હાઈડ્રોજનનાં ચોકકસ વજન (\(1.0\) ગ્રામ) સાથે જોડાય તેનો ગુણોત્તર \(= 4.67 : 8.01 = 1 : 1.72\)
\(N_2O_3\) માં \(N\) અને \(O\), જે એકબીજા સાથે જોડાય તેનો ગુણોત્તર \( = 36.85 : 63.15 = 1 : 1.71\)
આ બંને ગુણોત્તર સમાન છે. આથી વ્યસ્ત પ્રમાણના નિયમ સમજાવી શકાય છે.
$(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.
$(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.
$(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.
$(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.
$(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.
કારણ : વિવિધ પદાર્થોના સમાન વજનમાં સમાન કણોના ઘટક કણો હોય છે.