\(2{K_2}Hg{I_4} + N{H_3} + 3KOH \to {H_2}N - HgO - HgI + 7KI + 2{H_2}O\)
નેસ્લર પ્રક્રિયક મીલીયન બેઇઝનો આયોડાઇડ
(ભૂખરા અવક્ષેપ)
વિધાન $I :$ સમૂહ $16$ તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે.
$H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te$
વિધાન $II :$ આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.