એસિડ પ્રબળતાનો સાચો ક્રમ છે.
  • A$HCl{O_4} < HCl{O_3} < HCl{O_2} < HClO$
  • B$HClO < HCl{O_2} < HCl{O_3} < HCl{O_4}$
  • C$HCl{O_4} < HClO < HCl{O_2} < HCl{O_3}$
  • D$HCl{O_2} < HCl{O_3} < HCl{O_4} < HClO$
Medium
Download our app for free and get startedPlay store
b
ઓકિસ એસિડમાં કેન્દ્રિય પરમાણુનો ઓકિસડેશન આંક વધે છે તેમ શક્તિ વધે છે. તેથી એસિડિકતા નો સાચો ક્રમ નીચે પ્રમાણે છે

\(HClO < HCl{O_2} < HCl{O_3} < HCl{O_4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાઇટ્રોજન શાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યુ આયનીય સંયોજન છે?
    View Solution
  • 3
    $ - 30\,^oC$   પર બે વાયુઓના સમતુલ્ય માત્રામાં પ્રક્રિયા આપવા પર કયો વાદળી પ્રવાહી મેળવવામાં આવે છે
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા ઘટકમાં સવર્ગ સહસંયોજક બંધ હશે?
    View Solution
  • 5
    સલ્ફ્યુરિક એસિડ અણુમાં સિગ્મા અને પાઇ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 6
    ખોટું વિધાન કયુ છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો ઓક્સોએસીડ છે ?
    View Solution
  • 8
    $H_2O_2$ ના સંદર્ભમાં આપેલા નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન જણાવો. 
    View Solution
  • 9
    ક્લોરીનની ગરમ અને સાંદ્ર સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયા શુ આપે છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે ?
    View Solution