$\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}$
$25^{\circ} {C}$ પર ${E}_{\text {cell }}^{0}$નું મૂલ્ય $4.315\, {~V}$ છે.
જો $\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}$, પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $\Delta {S}^{\circ}$ ${J} \,{K}^{-1}$માં $........$ છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક $ = 96487 \, {C} \, {mol}^{-1} $]
$(i)$ $Hg +$ $\frac{1}{2}O_2$ $\rightarrow$ $HgO + 21700 \,cal …….$
$(ii)$ $Zn + HgO$ $\rightarrow$$ ZnO + Hg$ માટે પ્રક્રિયા ઉષ્મામાં ($\Delta H$)......$cal$ થશે.
${\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}$ અને ${K_C} = 1.7\, \times \,{10^{16}}$ છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?