જો $H_2, Cl_2 $અને $HCl$ માટે $S^o $ અનુક્રમે $0.13, 0.22$ અને $0.19 \,KJ \,K$$^{-1}$ મોલ$^{-1}$ છે. $H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપીમાં થતુ કુલ ફેરફાર......$JK^{-1}\, mol^{-1}$
A$30$
B$40$
C$60$
D$20$
Medium
Download our app for free and get started
a \(H_2 + Cl_2\rightarrow 2HCl\)
\(\Delta S = \Sigma(S)_{product} = \Sigma (S)_{Reactant}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
$X_2$, $Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60,40$ અને $50$ જૂલ $K^{-1}$ મોલ$^{-1}$ છે. $\frac{1}{2}{X_2} + \frac{3}{2}{Y_2} \to X{Y_3}$ પ્રક્રિયા માટે સંતુલને $\Delta H = -30$ કિ.જૂલ હોય, તો પ્રણાલીનું તાપમાન કેટલા.....$K$ હશે ?