Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિકલ નાઈટ્રેટ $[Ni (NO_3)_2]$ અને ક્રોમિયમ નાઈટ્રેટ $[Cr(NO_3)_3]$ ધરાવતા બે અલગઅલગ વિદ્યુત વિભાજન કોષોમાં સમાન સંખ્યામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો પ્રથમ કોષમાં $0.3$ ગ્રામ નિકલજમા થાય તો ક્રોમિયમ કેટલા ............. $\mathrm{g}$ જમા થશે? ($Ni$ નો અ.ભા.$= 59$, $Cr$ નો અણુભાર $= 52$)
ત્રણ ધાતુ કેટાયનો $X, Y, Z$ નો પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલનું મૂલ્ય $0.52, -3.03$ અને $-1.18 \,V$ છે. તેમને સંલગ્ન ધાતુઓનો રીડ્યુસીંગ શક્તિનો ક્રમ કયો છે?