\(\log \,k= \log \,\,A\, - \,\frac{{{E_a}}}{{2.303R}}\, \times \,\frac{1}{T}\)
જ્યારે \(\log \,k \) અને \(1/T\) વચ્ચે વક્ર દોરવામાં આવે તો સીધી રેખા મળે છે અને આ વક્રનો ઢાળ \( = \,\, - \,\,\frac{{{E_a}}}{{2.303R}}\) છે.
તો, \(\frac{{{E_a}}}{{2.303R}}= 8000\) (ઋણ સંક્ષાનો ઉપયોગ થતો નથી. પણ નિરૂપણ માટે થાય છે
અથવા \({E_a}\, = \,8000\, \times \,\,2.303\, \times \,1.987\,= \,36608\) કેલરી
${O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)$ ..... $(i)$ $[{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
$Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)$ ..... $(ii)$ $[{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
તો સમગ્ર પ્રક્રિયા ${O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)$ માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... $L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}$ અચળાંક કોની સૌથી નજીક હશે ?
(લો : $\ln 5=1.6094;\left.R =8.314\, J mol ^{-1} K ^{-1}\right)$