પ્રતિબિંબનો એક છેડો \(A'\) સાથે આપમેળે સમાન મળે છે. તેથી
\({v_A} = \,\,\,{u_{A'}}\,\,\frac{1}{{{v_A}}}\, + \,\,\frac{1}{{{v_A}}}\,\,\, = \,\,\,\frac{1}{{ - {{f}}}}\,\,\,i.e.,\,\,\,{v_A} = \,\,\,{u_A}\,\, = - \,\,\,2{{f}}\)
તેથી સળિયાની લંબાઇ \( = \, \frac{{{f}}}{3}\,\)
\(P\) થી બીજા છેડા \(B\) નું અંતર \({u_B} = \,\,\,2{{f}}\,\, - \,\,\,\frac{{{f}}}{3}\,\, = \,\,\frac{5}{3}\,\,\,{{f}}\)
જો \(P\) થી છેડા \(B\) પ્રતિબિંબ નું અંતર \({v_B}\) હોય તો \(\frac{1}{{{v_B}}}\,\, + \,\,\frac{1}{{ - \frac{5}{3}\,\,{{f}}}}\,\,\, = \,\,\,\frac{1}{{ - {{f}}}}\,\,\,i.e.,\,\,{v_B} = \,\,\, - \frac{5}{2}\,\,{{f}}\)
પ્રતિબિંબ નું કદ \(|{v_B}|\,\, - \,\,|\,\,{v_A}|\,\, = \,\,\,\,\frac{5}{2}\,\,\,{{f}}\,\, - \,\,2{{f}}\,\, = \,\,\frac{1}{2}\,\,{{f}}\,\,\,\)
અને મોટવાણી \(m=\frac{{{v_B} - {v_A}}}{{{u_B} - {u_A}}}=\frac{{\frac{1}{2}\,{{f}}}}{{ - \frac{1}{3}\,\,{{f}}}}= - \frac{3}{2}\)
ઋણ નિશાની દર્શાવે છે કે પ્રતિબિંબ વસ્તુ સાપેક્ષે ઊલટું હોય છે. તેથી વાસ્તવિક હોય છે.
$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે
$(b)$ ટેલિસ્કોપની મોટવણી $1000$ છે
$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય
$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે
સાચા વિધાનો કયા છે?