$f$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે.તેને સંભળાતી આવૃત્તિ $2f$ હોય,તો ઉદ્‍ગમનો વેગ કેટલો હશે?  હવામાં ધ્વનિનો વેગ $v\, m/s$ છે.
  • A$v$
  • B$2v$
  • C$ \frac{v}{2} $
  • D$ \frac{v}{4} $
Medium
Download our app for free and get startedPlay store
c
(c) By using \(n' = \left( {\frac{v}{{v - {v_S}}}} \right) \)

\(\Rightarrow 2n = n\,\left( {\frac{v}{{v - {v_S}}}} \right) \)

\(\Rightarrow {v_S}\, = \frac{v}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.
    View Solution
  • 2
    બે કણોના સ્થાનાંતર

    $ {y_1} = 0.06\sin 2\pi (1.04t + {\phi _1}) $ અને

    $ {y_2} = 0.03\sin 2\pi (1.04t + {\phi _2}) $

    હોય,તો તેને ઉત્પન્ન કરતાં તરંગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

    View Solution
  • 3
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોનની આવૃત્તિ
    View Solution
  • 4
    ધ્વનિ-ચીપિયાને એક $288 \,cps$ ના ચીપિયા સાથે કંપિત કરતાં $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે ઉત્પન્ન કરે છે. બીજા અજ્ઞાત ચીપિયા પર થોડું મીણ લગાડતાં $2$ સ્પંદ સંભળાય છે, તો આ અજ્ઞાત ચીપિયાની આવૃત્તિ ($cps$ માં) કેટલી કેટલી હશે?
    View Solution
  • 5
    પ્રસરણ પામતા તરંગને $y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m$ સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ $............ms ^{-1}$ છે. [બધી જ રાશિઓ $SI$ એકમમાં છે]
    View Solution
  • 6
    $ {y_1} = 5\sin 2\pi (75t - 0.25x) $ અને $ {y_2} = 10\sin 2\pi (150t - 0.50x) $ તરંગની તીવ્રતાનો ગુણોત્તર $ \frac{I_1}{I_2}=$
    View Solution
  • 7
    બે તરંગોને લીધે કોઈ એક બિંદુએે વિસ્થાયન $y_1=$ $4 \sin (500 \pi t)$ અને $y_2=2 \sin (506 \pi t)$ છે. તો તેના સંપાતથી શું પરિણામ મળશે.
    View Solution
  • 8
    બે તરંગો નીચેના સમીકરણોથી દર્શાવી શકાય છે. $y_1 = a \,sin\, \omega t $ અને $y_2 = a\, cos\, \omega  t$ પ્રથમ તરંગ એ .....
    View Solution
  • 9
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 4\sin \,\left( {\frac{{\pi x}}{{15}}} \right)\cos (96\,\pi t) \, m$ હોય,તો પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલુ થાય?
    View Solution
  • 10
    $y = A \sin (\omega t - kx )$ વડે દર્શાવાતા એક તરંગ પર $y = A \sin (\omega t+ kx)$ વડે દર્શાવાતુ બીજું તરંગ સંપાત થાય છે. તો પરિણામી તરંગ માટે શું કહી શકાય?
    View Solution