બે તરંગો નીચેના સમીકરણોથી દર્શાવી શકાય છે. $y_1 = a \,sin\, \omega t $ અને $y_2 = a\, cos\, \omega  t$ પ્રથમ તરંગ એ .....
  • Aબીજા કરતા $\pi$ જેટલું આગળ છે.
  • Bબીજા કરતા $\pi$ જેટલું પાછળ છે.
  • Cબીજા કરતા $\pi /2 $ જેટલું આગળ છે.
  • Dબીજા કરતા $\pi /2$ જેટલું પાછળ છે.
Easy
Download our app for free and get startedPlay store
d
\(\begin{gathered}
  \,{y_1}\, = \,\,a\,\,\sin \,\omega \,t,\,\,\,{y_2} = \,\,a\,\,\cos \,\omega \,t\,\, = \,\,a\,\,\sin \,\,\,\left( {\omega \,t + \frac{\pi }{2}} \right) \hfill \\
  \Delta \phi \,\, = \,\,\omega \,t\,\, - \,\,(\omega \,t + \pi /2)\,\, = \,\,\frac{\pi }{2} \hfill \\ 
\end{gathered} \)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\,cm$ લંબાઈ અને $10\,g$ દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ $60\,ms ^{-1}$ જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^2$ અને તેનો યંગ-મોડ્યુલસ $1.2 \times 10^{11}\,Nm ^{-2}$ છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ $x \times 10^{-5} \;m$ જેટલું છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ આવૃત્તિના ઉદ્‍ગમ દ્વારા સ્પંદ સાંભળી શકાય.
    View Solution
  • 3
    $100$ સેમી લંબાઈનાં સ્ટીલના સળિયાને મધ્યબિંદુ એ લટકાવેલ છે, તેમાં ઉત્પન્ન થતાં સંગત કંપનની મૂળભૂત આવૃતિ $2.53\,kHz$ છે, તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ ($km/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    એક બાઇક પાછળ પોલિસની કાર $22 m/s$ ની ઝડપથી જઇ રહી છે.પોલીસની કાર દ્રારા $176 Hz $ આવૃતિ ઘરાવતો હોર્ન વગાડવામાં આવે છે. બંને એક $165 Hz$ ઘરાવતા સાઇરન તરફ ગતિ કરી રહયા છે.જો બાઇક સવારને સ્પંદ અનુભવાતા ન હોય તો બાઇકની ઝડપ ... $m/s$ કેટલી હશે? (હવામાં ઘ્વનિની ઝડપ $330 m/s$ )
    View Solution
  • 5
    સમાન તાપમાને રહેલા બે પાત્રમાં વાયુના અણુનું દળ $ m_1 $ અને $ m_2 $ છે.તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 7
    $ {10^o} C$ તાપમાને બે બિંદુ વચ્ચેથી તરંગ પસાર થતા $2\, sec$ લાગે છે,તો $ {30^o}C $ તાપમાને તે બે બિંદુ વચ્ચેથી તરંગ પસાર થતા કેટલો  ..... $sec$ સમય લાગે?
    View Solution
  • 8
    એક હૉસ્પિટલમાં પેશીમાંની ગાંઠ (ગ્રંથિ)નું સ્થાન નક્કી કરવા અલ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ $1.7\, km s^{-1}$ હોય તેમાં ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે? સ્કેનરની કાર્યવાહક (Operating) આવૃત્તિ $4.2\, MHz$ છે.
    View Solution
  • 9
    એક કેબલ (તાર) માં $0.1\, kW$ નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ $(attenuation)$ $-5\, dB$ પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ $20 \,km$ છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા $10^{-x} \, W$ છે. $x$ નું મૂલ્ય .......... 

    $[\,dB$ માં લબ્ધિ $\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]$

    View Solution
  • 10
    $NTP$ એ રહેલ $4.0\; g$ વાયુ $22.4$ લિટર કદ રોકે છે. અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા $5.0\; JK^{-1}mol^{-1}$ છે. જો $NTP$ એ આ વાયુમાં ધ્વનિનો વેગ $952 \;ms^{-1}$ હોય, તો અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા ($J K^{-1} mol^{-1}$) કેટલી થાય?

    (વાયુનો અચળાંક $R=8.3 \;JK ^{-1} mol ^{- 1}$ લો)

    View Solution