MCQ
$f : R → R, f(x) = 3x$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે.
- ✓$f$ એક-એક અને વ્યાપ્ત છ
- B$f$ અનેક-એક અને વ્યાપ્ત છે
- C$f$ એક-એક છે પરંતુ વ્યાપ્ત નથી.
- D$f$ એક-એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.