MCQ
$f (\theta) = sin ^2 \theta$ નું મુખ્ય આવર્તમાન .......... છે.
  • A
    $\pi ^2$
  • $\pi$
  • C
    $2 \pi$
  • D
    $\frac{\pi}{2}$

Answer

Correct option: B.
$\pi$
B

$f (\theta) = sin ^2 \theta $ નું મુખ્ય આવર્તમાન

$f (\theta) = sin ^2 \theta = sin ^2 (\pi + \theta) = (\pi +\theta)$

નાનામાં નાની ધન વાસ્તવિક સંખ્યા $\pi$ છે.

મુખ્ય આવર્તમાન $= \pi$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\cos A + \sin (270^\circ + A) - \sin (270^\circ - A) + \cos (180^\circ + A) = $
જો $\cos 2B = \frac{{\cos (A + C)}}{{\cos (A - C)}}$, તો $\tan A,\;\tan B,\;\tan C$ એ . . . શ્રેણીમાં છે.
જો $f:R \rightarrow R, f(x)= \frac{x^2}{x^2+1}$ તો $f$ નો વિસ્તાર .....
વક્ર $y = \sqrt x ,\left( {x > 0} \right)$ અને બિંદુ $\left( {\frac{3}{2},0} \right)$ વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.
જો આપેલ આવૃતિ વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને$15.08$ છે તો $\alpha^2+\beta^2-\alpha \beta$ ની કિમંત મેળવો.
$x_i$ $2$ $4$ $6$ $8$ $10$ $12$ $14$ $16$
$f_i$ $4$ $4$ $\alpha$ $15$ $8$ $\beta$ $4$ $5$
$\lim_{n \rightarrow \infty}\frac{1+2^4+3^4+....+n^4}{n^5}-\lim_{n \rightarrow \infty} \frac{1+2^3+3^3+....+n^3}{n^5}=.................$
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{27}^x} - {9^x} - {3^x} + 1}}{{\sqrt 5 - \sqrt {4 + \cos x} }}  = . . .$
એક કંપનીમાં દસ કર્મચારી છે કંપની એ એક ટીમ બનવાનું નક્કી કર્યું કે જેમાં ઓછામાઓછા ત્રણ કર્મચારી હોય અને  ઓછામાઓછા ત્રણ કર્મચારી ન હોય તો એવી કેટલી ટીમો બને ? 
જો $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય, તો $'c'$ નું મૂલ્ય શોધો ?
શબ્દ $BANANA$ નો ઉપયેાગ કરી કેટલા નવા શબ્દ બનાવી શકાય કે જેમાં કોઇપણ બે $N$ પાસપાસે ન આવે.