$Fac$ અને $Mer$ સમઘટકતા નીચેના કયા સામાન્ય સૂત્ર સાથે સંકળાયેલ છે?
Easy
Download our app for free and get startedPlay store
d
The compounds of the formula [ $\left.MA _3 B _3\right]$ exhibit fac and mer isomerism. The fac isomer is also known as facial isomer or cis isomer. Three A ligands are present on one triangular face and three $B$ ligands are present on opposite triangular face.The mer isomer is also known as meridional isomer or trans isomer.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો ધરાવે છે ?

    ($R $ = alkyl group; $en$  = ethylenediamine)

    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ ધાતુનાં નિષ્કર્ષણમાં સંકીર્ણ ક્ષાર બને છે ?
    View Solution
  • 3
    $Xe[Pt F_6 ]$નું $IUPAC$ નામ શું હશે/
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા એકનું નામ ડાયબ્રોમીડોબીસ ઇથીલીન ડાયએમાઇન) છે ?
    View Solution
  • 5
    $[NiCl_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા .... $B.M.$ (માત્ર સ્પીન) છે.
    View Solution
  • 6
    સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે ?
    View Solution
  • 7
    $Fe SO_4$ એ $NO$ માટે ખૂબ સારો શોષક છે, આ પ્રક્રિયા દ્વારા રચાયેલ નવું સંયોજન કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતું હશે?
    View Solution
  • 8
    $[Co(NH_3)_6]^{2+}$ સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ...... $B.M.$ હોય છે.
    View Solution
  • 9
    નીચે આપેલ સંકીર્ણને ધ્યાનમાં લો : $[Co(NH_3)_5CO_3]ClO_4$ 

    સવર્ગ આંક, ઓક્સિડેશન નંબર, ધાતુ પર $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે છે

    View Solution
  • 10
    વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?
    View Solution