\(l = 2\) એટલે - પેટાકક્ષા
યુગ્મની \(e^-\) ની સંખ્યા =\(2 \) \((1)\)
\(_{27}Co^{+2} \rightarrow 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^6. 4s^0, 3d^7\)
યુગ્મની \(e^-\) ની સંખ્યા = \(4 \) \((2)\)
\(_{28}Ni^{+2} \rightarrow 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^6. 4s^0, 3d^8 \)
\(e^-\) યુગ્મની સંખ્યા =\( 6\) \((3)\)
કુલ યુગ્મ \(e^- = 2 + 4 + 6 = 12\)