Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ અને $2$ એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}$ અને $a _{2}=\frac{ a _{1}}{ mn }$ સંબંધથી સંકયાયેલા છે. અત્રે, $m$ અને $n$ અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.
પૃથ્વી સૂર્ય પાસેથી દર મિનિટે પ્રતિ $cm^2$ સપાટી પર $2\ cal (1\ cal = 4.18\ J)$ ઉષ્મા ઉર્જા મેળવે છે જેને સોલાર અચળાંક કહે છે તો તેનું $SI$ માં મૂલ્ય કેટલું થશે?
એક સ્ક્રૂ ગેજમાં અમુક ત્રુટિ છે જેનું મૂલ્ય અજ્ઞાત છે. આપની પાસે બે સમાન સળિયા છે. જ્યારે પહેલા સળિયાને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(I)$ પ્રમાણે દેખાય છે. જ્યારે બંને સળિયાને સાથે શ્રેણીમાં જોડીને સ્ક્રૂ ગેજમાં દાખલ કરવામાં આવે ત્યારે આકૃતિ $(II)$ પ્રમાણે દેખાય છે. તો સાધનની શૂન્ય ત્રુટિ કેટલા $mm$ હશે?
ભૌતિક રાશિ $P$ ને $P=\frac{a^2 b^3}{c \sqrt{d}}$ મુજબ દર્શાવવામાં આવે છે.$a, b, c$ અને $d$ ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4 \%$ છે. તો $P$ ના માપનની પ્રતિશત ત્રુટિ $.....\%$ હશે.