ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ નીચે પૈકી કોના સાથે સંબંધિત છે?
IIT 1983, Easy
Download our app for free and get startedPlay store
b
Faraday's first law of elecrolysis :

This law states that "The amount of a substance deposited or dissolved at an electrode is directly proportional to the charge passing through the electrolytes.

Faraday's second law: This law states that the amounts of different substances deposited at electrodes by passage of the same quantity of electricity are proportional to their chemical equivalent($E$).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મંદન સાથે પ્રબળ વિધુતવિભાજ્યની તુલ્યવાહકતામાં થતો વધારો .........ને કારણે છે .
    View Solution
  • 2
    $298\, K$ તાપમાને નીચે દર્શાવેલ કોષપ્રક્રિયાને સંતુલન અચળાંક ગણો. $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)} , E^{0} _{cell} = 0.46\,V$
    View Solution
  • 3
    $298\ K$ તાપમાને  $Zn\, | \,Zn^{2+} \,(1\, M)\, || \,Cu^{2+}\, (1\, M)\, | \,Cu$ કોષ માટે  $(E^o_{cell} = 1.10\, v)$ હોય, તો કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય ત્યારે $Cu^{2+} $ ની સાપેક્ષે $Zn^{2+}$  ની સાંદ્રતા $\left( {\frac{{\left[ {Z{n^{2 + }}} \right]}}{{\left[ {C{u^{2 + }}} \right]}}} \right)$ જણાવો.
    View Solution
  • 4
    $BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 × 10^{-6}$ ઓહ્‌મ$^{-1}$ સેમી$^{-1}$ અને તેની મોલર વાહકતા $1.53$ ઓહ્‌મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ તો $BaSO_4$ નો $Ksp$ કેટલો થાય?
    View Solution
  • 5
    લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને $0.05$ ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન $PbSO_4$ ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? $(PbSO_4$ નું મોલર દળ $= 303\, g \,mol^{-1})$
    View Solution
  • 6
    $25^o$ સે. એ પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ $Li^+/Li$,  $Ba^{2+}/ Ba$ , $Na^+/ Na$ અને $Mg^{2+}/ Mg $ માટે $-3.05,\,-2.73,\,-2.71$ અને $ -2.37$ વોલ્ટ છે. નીચેનામાંથી કયો પ્રબળ ઓક્સિડેશન કર્તા છે.
    View Solution
  • 7
    $298\, K$ તાપમાન પર નીચે આપેલ અર્ધ-સેલ પ્રક્રિયા રીડકશન પ્રત્યેકની સામે આપેલ છે.

    $Z{n^{2 + }}(aq.) + 2e$ $\rightleftharpoons$ $Zn(s)$;  $→$ $-0.762$

    $C{r^{3 + }}(aq) + 3e$ $\rightleftharpoons$ $Cr(s)$;     $→$   $ -0.740$

    $2{H^ + }(aq) + 2e$ $\rightleftharpoons$ ${H_2}(g)$;   $→$         $0.00$

    $F{e^{3 + }}(aq) + e$ $\rightleftharpoons$ $F{e^{2 + }}(aq)$; $→$  $0.770$

    નીચે પૈકી કયું  પ્રબળ રીડકશનકર્તા છે?

    View Solution
  • 8
    જ્યારે એક કુલમ્બ વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પસાર કરવામાં આવે તો ઈલેક્ટ્રોન પર જમા થતાં દળ એ કોને સમાન હોય છે?
    View Solution
  • 9
    $Sn_{(S)}+ 2Ag^{+}$ $_{(aq)} \rightarrow Sn^{+2}$ $_{(aq)}+ 2 Ag_{(s)} $ કોષ પ્રક્રિયામાં કોષના વોલ્ટેજમાં વધારો કરતા શું થાય?
    View Solution
  • 10
    $M^{3+}/M$ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે નીચેનો કોષ રચાયો છે:

    $Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag$

    $298\, K$ પર સેલનો $emf$ $0.421\, volt$ હોવાનું જાણવા મળ્યું છે. $298\, K$ પર અર્ધ પ્રક્રિયા $M^{3+} + 3e \to M$ નો પ્રમાણિત પોટેન્શિયલ ......... $\mathrm{volt}$ હશે . 

    (આપેલ છે: $298\, K$ પર $E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt$ )

    View Solution