Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
અનીયમીત આાકારનો તથા વળી શકે તેવા વાહક લુુપને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે. લૂપમાં વિદ્યુતપ્રવાહ સમઘડી દિશામાં છે તથા આ લુપનું સમતલ ક્ષેત્રને લંબ છે. તો લૂપ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\varepsilon \; emf \;$ ધરાવતી બેટરી સાથે $L$ ઇન્ડક્ટર અને $R$ અવરોધ શ્રેણીમાં જોડેલા છે.$t=0$ સમયે કળ બંધ છે.$\mathrm{t}=0$ અને $\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=$પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
$10\,cm$ ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન $3.0 \times 10^{-5}\, T$ ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. $0.2\,Sec$ માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ $emf.......\mu V$