એક આદર્શ ટ્રાન્સફોર્મરના પ્રાથમિકમાં $100$ આંટાઓ અને ગૌણમાં $250$ આંટાઓ છે એસી વિદ્યુતસ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય $28\; V$ છે તો $r.m.s.$ મૂલ્ય આશરે કેલલંં છે?
A$50$
B$70$
C$100 $
D$40 $
Medium
Download our app for free and get started
a (a) \(\frac{{{N_s}}}{{{N_p}}} = \frac{{{V_s}}}{{{V_p}}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે અને $l$ અંતરે રહેલ પાટા પર $m$ દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક $R$ અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર $B$ છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
$8\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ $\phi =\frac{2}{3}\left(9-t^2\right)$ વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા $........J$ थશે.
$20 \,ohm$ અવરોધ અને $5 \,henry$ ઇન્ડકટરને $5\, volt$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $t = 0.25\, sec$ સમયે પ્રવાહમાં સમય સાથે કેટલો ફેરફાર થાય?
સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા $n_1$ અને $n_2$ છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.