Question
ફિયોના બપોરે શું કરતી ?

Answer

ફિયોનાને આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં તે પાસાં ઘસતી પડી રહેતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions