Question
રીંછને મધમાખીઓ ડંખતી હશે $?$ કેમ $?$

Answer

ના, રીંછને મધમાખીઓ ડંખતી નહીં હોય, કેમ કે રીંછના આખા શરીર પર ખુબ ભરાવદાર, લાંબા અને બરછટ વાળ હોય છે. જે રીંછને મધમાખીઓના ડંખથી બચાવે।

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free