Question
ડૉલીના ઘરના કોઠારનું વર્ણન કરો.

Answer

ડૉલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. ત્યાં અનાજની કોઠીઓ, પેટી$-$પટારા, તૂટેલો$-$ફૂટેલો સામાન હતો. ઉંદર દોડાદોડ કરતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free