Question
પહેલવાને બચ્ચાને ક્યારે હવામાં અધ્ધર ઉડાડયું $?$

Answer

રીંછના કુટુંબના રહેઠાણના વાડામાં વચ્ચોવચ ઝાડનું જાડું અને ઊંચું થયું હતું. એક વાર ત્રણમાંથી એક બચ્ચું થડિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું. ધાબડીંગી નજીક નહોતી, ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી. પહેલવાને જોયું કે મેદાન ખાલી છે એટલે તેણે થડિયા પાસે સરકીને બચ્ચાને જોરદાર ફટકો લગાવી હવામાં અધ્ધર ઉડાડ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free