કોષ્ટક $-1$ | કોષ્ટક $-II$ |
ફ્રેન્ક-હર્ટ્ઝનો પ્રયોગ | પ્રકાશ નો કણ સ્વભાવ |
ફોટો ઇલેક્ટ્રિક નો પ્રયોગ | પરમાણુ ના અસતત ઉર્જાંસ્તરો |
ડેવિસન -ગર્મર પ્રયોગ | ઇલેક્ટ્રોન નો તરંગ સ્વભાવ |
પરમાણુ નું બંધારણ |
ફોટોસેલ $d\;m$ દૂર રાખેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. જ્યારે સમાન પ્રકાશ સ્ત્રોતને $\frac{d}{2}\;m$ના અંતરે મૂકવામાં આવે છે, ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા