Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈ આપત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3\, V$ છે. જ્યારે ધાતુની સપાટી પર $2\, \lambda$ તરંગલંબાઈ આપાત કરતા ફોટોઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ $1\, V$ થાય તો ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઈ ......
$V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય અને $4\, V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે પ્રોટોન પ્રવેગિત થાય છે. તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_e $ અને $\lambda_p $ છે. તો $\frac{{{\lambda _e}}}{{{\lambda _p}}}$ નો ગુણોત્તર કેટલો થાય? ($m_e=$ ઇલેક્ટ્રોનનું દળ અને $m_p=$ પ્રોટોનનું દળ)