ફોટોઇલેક્ટ્રિક પ્રયોગમાં $\phi=2.5\, {eV}$ વર્કફંકશન ધરાવતા લિથિયમના કેથોડ પર $280\, {nm}$ તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ બદલાવીને $400\, {nm}$ કરવામાં આવે તો તેના સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર($V$ માં) શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રોટોન અને ડ્યુટેરોન બંને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થાય છે અને તે ચુંબકીયક્ષેત્રમાં ચુંબકીયક્ષેત્રને લંબ રીતે દાખલ થાય છે. જો ડ્યુટેરોન $R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતો હોય તો પ્રોટોન કેટલી ત્રિજયના પથમાં ભ્રમણ કરતો હશે? (ધારો કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સમાન છે)
પારજાંબલી પ્રકાશનો બલ્બ $400\ nm$ નું ઉત્સર્જન કરે છે. અને ઈન્ફ્રારેડ પ્રકાશનો બલ્બ $700\ nm$ નું ઉત્સર્જન કરે છે. દરેકનું રેટિંગ $130\ W$ હોય તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
એક લેસર પુંજ $(\lambda = 633\ nm)$ નો પાવર $3\ mW$ છે. જો તેના આડછેદ નું ક્ષેત્રફળ $3\ mm^2$ હોય તો આ સ્તંભ વડે સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે આ સંપૂર્ણ પરાવર્તક છે અને સામાન્ય પ્રકાશ આપાત થાય છે.)
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
$\phi_A=9\,eV$ અને $\phi_B=4.5\,eV$ જેટલું કાર્યવિધેય ધરાવતી બે ધાતુ સપાટીઓ $A$ અને $B$ ની સીમાંત (થ્રેશોલ્ડ) તરંગલંબાઈઆ વચ્ચેનો તફાવત $nm$ માં $........$ હશે. $\{ hc =1242\,eV\,nm$ આપેલ છે. $\}$
પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \,J / g ^{\circ} C$ છે. જો $400\, gm$ પાણીને $20^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવા $3 \times 10^9 \,Hz$ આવૃત્તિના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો જરૂર ફોટોનની સંખ્યા કેટલી છે?